સિધ્ધપુર: સિદ્ધપુરના દેથળી ગામે ચામુંડા માતાજીના પાટોત્સવ નિમિત્તે ભવ્ય યજ્ઞનું આયોજન
Sidhpur, Patan | Oct 31, 2026 સિદ્ધપુરના દેથળી ગામે યોજાયેલ શ્રી ચામુંડા માતાજીના પાટોત્સવ અને ભવ્ય યજ્ઞમાં ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત સહિતના આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિ અંગેનો અહેવાલ.