ખંભાળિયા: ખેલ મહાકુંભ વોલીબોલ: આદર્શ નિવાસી શાળા તાલુકા કક્ષાએ વિજેતા
ખેલ મહાકુંભ 2026 અંતર્ગત યોજાયેલી વોલીબોલ સ્પર્ધામાં આદર્શ નિવાસી શાળાની ટીમ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા બની છે. વિદ્યાર્થીઓના આ શાનદાર પ્રદર્શન બદલ શાળા પરિવાર અને રમતપ્રેમીઓએ તેમને આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી છે.