વલસાડ જિલ્લાના દાંતી ગામે દરિયા કિનારે એક ગાય અચાનક દરિયાના ઊંચા મોજામાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં SHRI KRISHNA FOUNDATIONની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું.
ફાઉન્ડેશનની સમયસરની કામગીરી અને માનવતાભર્યા પ્રયાસોથી ગાયનો જીવ બચી ગયો. સ્થાનિક લોકોએ ટીમના આ સાહસિક અને સેવાભાવી કાર્યની પ્રશંસા કરી.
Follow @aapnu_vapi For More
Vapi, Valsad | Jul 12, 2026