સુરેન્દ્રનગરમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીનું ભવ્ય અભિવાદન, પંડિત હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.
#surendranagar #wadhawan #chotila #bjp #BJPGujarat
Wadhwan, Surendranagar | Sep 30, 2026