સુરત મનપાની સંકલન બેઠકમાં રોડ-રસ્તા, ડ્રેનેજ સહિતના પ્રશ્નો પર ચર્ચા, મનુભાઈ પટેલે રજૂઆતો કરી
સુરત મહાનગર પાલિકાની સંકલન બેઠકમાં શહેરના રોડ-રસ્તા, ડ્રેનેજ સહિતના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉધના વિસ્તારમાં આવેલી આંગણવાડીઓના સમારકામથી લઈને ડાઈંગ મિલોના કેમિકલયુક્ત પાણીના મુદ્દે રજૂઆત કરી હતી. ખાસ કરીને તપેલા ડાઈંગના સીલ ખોલી નાખવાના મુદ્દે ધારાસભ્યએ કડક કાર્યવાહીની માંગ કરી હતી.
.
.
.
.
.
.
.
.
.
#smc #manpa #sankalan #meeting #manubhaipatel #dyingmill #chemical #dirty #water #surat #ssknews
Udhna, Surat | Oct 3, 2026