મનપાની સંકલન બેઠકમાં વિનોદ મોરડિયાએ રોડ, ડ્રેનેજ, વરસાદી પાણી અને શાળા-આરોગ્ય મુદ્દે રજૂઆત કરી
સુરત મહાનગર પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં મનપાના અધિકારીઓ ઉપરાંત પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યોએ પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆતો કરી હતી. ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયાએ રોડ-રસ્તા, ડ્રેનેજ, વરસાદી પાણીના નિકાલ સહિત શાળા અને આરોગ્યના પ્રશ્નો અંગે તંત્રનું ધ્યાન દોર્યું હતું..
.
.
.
.
.
.
.
.
#smc #manpa #vinumordaiya #sankalan #meeting #road #drainage #school #surat #ssknews
Udhna, Surat | Oct 3, 2026