ખંભાળિયા: ખેલ મહાકુંભમાં આહીર કન્યા છાત્રાલયની દીકરીઓનો દબદબો, જીત્યા તમામ ગોલ્ડ મેડલ
ખેલ મહાકુંભ 2026 અંતર્ગત ખંભાળિયા તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં આહીર કન્યા છાત્રાલયની ટીમોએ અંડર-14, અંડર-17 અને ઓપન એજ ગ્રૂપમાં પ્રથમ સ્થાન મેળવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.