Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Aap
Education
China
Bareilly
���्रशासन

ચોરાસી: પાંડેસરા વિસ્તારમાં વાહન ચલાવતી વખતે નાની તકરાર માં યુવકે યુવતી ના ગાલ પર તમાચો મારતા નો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ.

Chorasi, Surat | Feb 26, 2026
શહેરના પાંડેસરા વિસ્તારમાં વાહન ચલાવવાની નાની તકરારમાંથી ઉભી થયેલી વિવાદમાં એક યુવકે યુવતીનો પીછો કરીને તેને મોઢા પર જોરદાર બુકો મારીને ફરાર થઈ ગયો હતો. આ ચોંકાવનારી ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેનાથી શહેરમાં આક્રોશ ફેલાયો છે અને મહિલા સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.ઘટના પાંડેસરા વિસ્તારની વ્યસ્ત રોડ પર બની હતી, જ્યાં યુવતી તેના વાહનમાં જઈ રહી હતી ત્યારે યુવક સાથે વાહન ચલાવવાની બાબતે તકરાર થઈ હતી.

MORE NEWS

ચોરાસી: પાંડેસરા વિસ્તારમાં વાહન ચલાવતી વખતે નાની તકરાર માં યુવકે યુવતી ના ગાલ પર તમાચો મારતા નો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ. - Chorasi News