ધંધુકા: ધંધુકામાં ફાયરબ્રિગેડની અપૂરતી સુવિધાને લઈને પાલિકાને રજૂઆત
ધંધુકામાં ફાયરબ્રિગેડની અપૂરતી સુવિધાને લઈને પાલિકાને રજુઆત.* ફાયર બ્રિગેડ ઉપલબ્ધ નથી, ડ્રાંઇવર નથુ તેમજ ગાડી રિપેરિંગમાં છે તેવા અનેક જવાબો આપવામાં આવશે. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ પાલિકા પાસે ફાયરબ્રિગેડની અપૂરતી સુવિધા અંગે છસિયાણાના રહીશ સંદીપભાઈ સોલંકીએ આક્ષેપ સાથે રજુઆત કરી. તેમણે જણાવ્યું છે કે ધંધુકા તેમજ આસપાસના વિસ્તારમાં જયારે આગ લાગ.