Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Crimenews
Education
Bareilly
Agra
Cbi
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Punjab
Pratapgarh
Live
Westbengal
Ballia
Mirzapur
Haridwar
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Letestnews
Faridabad

કુંભારવાડા માઢીયારોડ ખારમાં ખુલ્લા મેદાનમાં પડેલા કચરામાં આગ લાગતા ફાયર દ્વારા ઘટના સ્થળે પહોંચી કાબુ મેળવ્યો

Bhavnagar City, Bhavnagar | Mar 8, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા માઢીયારોડ ખાર વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. કચરાના ઢગલામાં અચાનક આગ લાગતા સ્થાનિક લોકોના ટોળાં એકઠા થયા હતા. બનાવ મામલે મહાનગર પાલિકા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણી છાંટી કાબુ મેળવ્યો હતો.

MORE NEWS

No related stories for this location.