જેસર: જેસર તાલુકાના વિરપુર ગામે પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું
જેસર તાલુકાના વિરપુર ગામે પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વિરપુર ગામે આવેલી વિરપુર પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવો, નવીન વિચારોને પ્રોત્સાહન આપવું તેમજ વિજ્ઞાન પ્રત્યે રસ અને જિજ્ઞાસા વધારવાનો હતો. વિજ્ઞાન મેળા દરમિયાન વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક જ્ઞાન રજૂ કરવાની તક મળી હતી. આવ