વડોદરામાં PM નરેન્દ્ર મોદીની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી, જ્યાં MS યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ખાસ Y-આકારનું સ્ટેજ તૈયાર કરાયું છે. PM મોદી રૂ. 35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમમાં યુવાઓ સહિત 6 હજાર લોકોને સંબોધશે. ખાસ વાત એ છે કે PM મોદી સ્ટેજ પર ચાલતા-ચાલતા Gen-Z અને પ્રોફેશનલ્સ સાથે સંવાદ કરશે.
#HumDekhengeNews #PMModi #VadodaraNews #ViksitBharat #GenZ #GujaratNews