Public App Logo
સુરત શહેરના ડુમ્મસ વિસ્તારમાં આવેલા જશ્ન વિલામાં બર્થડે પાર્ટીના નામે દારૂ પાર્ટીનો અનોખો ખેલ! 🍾🎲 લુડો, સાપસીડી અને પત્તાની ગેમના નામે નક્કી થતો હતો કોણ કેટલો દારૂ પીશે! 🎯 ‘BLACK OUT’ અને ‘SHOTS & LADDERS’ જેવી ગેમ્સ 👩 8 યુવતી સહિત 22 લોકોની અટકાયત 💰 રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત 🎥 જુઓ જશ્ન વિલાની પાર્ટીની અંદરની સંપૂર્ણ કહાની... #krantisamaynews #krantisamay #surat #dumas #birthday Surat । Dumas । JashnVilla । HighProfileParty । PoliceRaid । - Udhna News