તાપી નદીમાંથી જળકુંભી કાઢવાનું શરૂ,બે ડી-વીડર મશીન દ્વારા સફાઈ, જૂન સુધી કામગીરી ચાલશે,તાપી નદીને સાફ કરવાની કામગીરી શરૂ.જૂન માસ સુધી કામગીરી સતત ચાલુ રખાશે,ચોમાસાની શરૂઆત સુધી નદીની સફાઈ કરાશે.સુરત શહેરમાં તાપી નદીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેબ્રુઆરી માસની શરૂઆત સાથે જ જળકુંભીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. વધતા તાપમાન અને ઋતુસંધિના કારણે નદીમાં ફેલાતી આ વનસ્પતિને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી