Public App Logo
Jansamasya
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
Rain
Trending

ખંભાત: ખંભાતમાં ઈકો કારમાં સવાર વૃદ્ધના થેલા-થેલીને બ્લેડ મારીને 1 લાખની મત્તાની ચોરી

Khambhat, Anand | Mar 26, 2026
ખંભાતથી વડગામ તરફ જતી ઈકો કારમાં સવાર ચાર જેટલી શંકાસ્પદ મહિલાએ વૃદ્ધના કાપડના થેલા થેલીને બ્લેડ મારીને અંદર મુકેલા રોકડા 1 લાખ ચોરીને ફરાર  થઈ છે.આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી ફૂટેજની મદદથી ચારેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.