પોરબંદર: કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ પ્રાર્થના
પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવેશ્વર મહાદેવ મંદિરે કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય માટે વિશેષ મહાઆરતી કરી પ્રાર્થના કરી છે. સમગ્ર રાજ્યમાં કેપ્ટન સ્મિતના સારા સ્વાસ્થ્ય માટે કામના કરવામાં આવી રહી છે.