સોનગઢ: વ્યારા: કાળા વ્યારામાં દેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ, 3 લીટર દારૂ જપ્ત
Songadh, Tapi | Nov 10, 2026 તાપીના વ્યારાના કાળા વ્યારા બંગલી ફળિયામાં પોલીસે રેડ કરી 3 લીટર દેશી દારૂ સાથે 51 વર્ષીય સીતાબેન ચૌધરીને ઝડપી પાડી છે. પોલીસે 600 રૂપિયાની કિંમતનો દારૂ જપ્ત કરી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.