Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
image
image
image
image
image

⁨ ⁨ ⁨ ⁨ ⁨ “જીવન લક્ષ્ય ચેરિટેબલ ટ્રસ્ટ” અને “હાલર મિલર ગ્રુપ” (મહિલા મંડળ) ના સંયુક્ત ઉપક્રમે આજે તારીખ ૦૨/૦૮/૨૦૨૬, રવિવારના રોજ વલસાડ જિલ્લાના પુરપ્રભાવિત તથા જરૂરિયાતમંદ વિસ્તારમાં સામાજિક સેવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું હતું. વિશેષરૂપે, મહિલાઓ અને કિશોરીઓ માટે ‘સેનેટરી પેડ્સ વિતરણ કાર્યક્રમ’ યોજવામાં આવ્યો હતો. પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં મહિલાઓમાં આરોગ્ય, શારીરિક સ્વચ્છતા (હાઇજીન) પ્રત્યે જાગરૂકતા કેળવાય તેમજ સમયસર આવશ્યક સહાય પૂરી પાડી શકાય — એ જ આ જનકલ્યાણકારી પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.⁩ ‪‪‪‪@jeevanlakshya_charitable_trust‬‪@miller_group_valsad‬ad‬a @desaibhashin

Valsad, Valsad | Aug 2, 2026

MORE NEWS

⁨ ⁨ ⁨ ⁨ ⁨ “જીવન લક્ષ્ય ચેરિટેબલ ટ્રસ્ટ” અને “હાલર મિલર ગ્રુપ” (મહિલા મંડળ) ના સંયુક્ત ઉપક્રમે આજે તારીખ ૦૨/૦૮/૨૦૨૬, રવિવારના રોજ વલસાડ જિલ્લાના પુરપ્રભાવિત તથા જરૂરિયાતમંદ વિસ્તારમાં સામાજિક સેવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું હતું. વિશેષરૂપે, મહિલાઓ અને કિશોરીઓ માટે ‘સેનેટરી પેડ્સ વિતરણ કાર્યક્રમ’ યોજવામાં આવ્યો હતો. પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં મહિલાઓમાં આરોગ્ય, શારીરિક સ્વચ્છતા (હાઇજીન) પ્રત્યે જાગરૂકતા કેળવાય તેમજ સમયસર આવશ્યક સહાય પૂરી પાડી શકાય — એ જ આ જનકલ્યાણકારી પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.⁩ ‪‪‪‪@jeevanlakshya_charitable_trust‬‪@miller_group_valsad‬ad‬a @desaibhashin - Valsad News