Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ધંધુકા: પશ્ચિમ બંગાળમાં ભાજપનો વિજય થતા ધંધુકામાં કાર્યકર્તાઓએ જસન્ન મનાવ્યો.#ધંધુકા #dhandhuka #અમદાવાદ #amdavad

Dhandhuka, Ahmedabad | May 4, 2026
*પશ્ચિમ બંગાળમાં ભાજપનો વિજય થતા ધંધુકામાં કાર્યકર્તાઓએ જસન્ન મનાવ્યો.* પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના વિજયની ઉજવણી ધંધુકા શહેર અને તાલુકા ભાજપ દ્વારા કરવામાં આવી હતી. આજ રોજ સોમવારે સાંજે 7 વાગ્યાં માહિતી પ્રમાણે અમદાવાદ જીલ્લાના ધંધુકા શહેર ખાતે પશ્ચિમ બંગાળમાં ભાજપનો વિજય થતા પુનિત સર્કલ ખાતે મોટી સંખ્યામાં હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ દ્વારા જસ્ન મનાવ્યો. કાર્યકર્તાઓએ આ પ્રસંગે જીતની ખુશીઓ વ્યક્ત કરી હતી.