Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
valsad.jalpa
1
વલસાડ: સિટી પોલીસ સહિત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જનરક્ષક વાન ફાળવવામાં આવી
Valsad, Valsad
| Sep 3, 2025
MORE NEWS
શાકભાજી માર્કેટમાં કાંદાના ભાવને લઈને હોબાળો, વેપારી પર હુમલો
Valsad, Valsad | Jun 16, 2026
વલસાડમાં ફિલ્મી સ્ટાઇલમાં પકડાયો શાતિર બાઇક ચોર! જેની પાસેથી મળી આવી એવી વસ્તુ કે પોલીસ પણ ચોંકી ગઈ! ગત 12 જૂનના રોજ વલસાડ શહેરની સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી રોહિતભાઈ વાઘમારેની હોન્ડા શાઇન બાઇક (નંબર: GJ-15-BP-0569) ચોરાઈ હતી. ઘટનાની ફરિયાદ મળતા જ વલસાડ સીટી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. વલસાડ સીટી પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સિવિલ હોસ્પિટલ નજીકથી જ બીલીમોરા GIDCના રહેવાસી આરોપી હૈદરઅલી ઉર્ફે આઝાદ ખાન બરગતી ખાનને પોલીસે ફિલ્મી ઢબે દબોચી લીધો! સૌથી મોટી વાત એ છે કે આરોપી પાસેથી પોલીસને એક 'માસ્ટર કી' મળી આવી છે, જેનાથી કોઈ પણ વાહનનું લોક સેકન્ડોમાં ખૂલી જતું હતું! પોલીસને આશંકા છે કે આ માસ્ટર કીથી અન્ય ઘણા વાહનોની ચોરીના ભેદ પણ ઉકેલાઈ શકે છે. વલસાડ પોલીસની આ કામગીરી વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જણાવો અને આવી જ લાઈવ અપડેટ્સ માટે PN NEWS ને હમણાં જ ફોલો કરો!
Valsad, Valsad | Jun 16, 2026
વલસાડમાં જાહેર આરોગ્ય સાથે ચેડાં: NH-48 પર હજારો એક્સપાયર થયેલા પેકેટોનો ગેરકાયદેસર નિકાલ વલસાડ નજીક સરોધી પાસે નેશનલ હાઈવે 48 પરના સર્વિસ રોડની બાજુમાં આવેલી ગટરમાં કોઈ કંપની દ્વારા હજારોની સંખ્યામાં એક્સપાયર થયેલા ખાદ્ય પદાર્થોના પેકેટો ફેંકી દેવામાં આવ્યા છે. આ સ્થળે અંદાજે 3,000 થી 5,000 જેટલા પેકેટો બેજવાબદારીપૂર્વક ફેંકવામાં આવ્યા છે, જે જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરે છે. જો કોઈ વ્યક્તિ અજાણતામાં આ પેકેટોનો ઉપયોગ કરે તો તેની ગંભીર જવાબદારી કોની? તંત્ર દ્વારા આ મામલે સખત કાર્યવાહી કરી જવાબદાર કંપની સામે ગુનો દાખલ કરવો જોઈએ
Valsad, Valsad | Jun 16, 2026
વલસાડમાં બુટલેગર પર કોની રહેમ? મોપેડ પર દારૂની હેરાફેરીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ...
Valsad, Valsad | Jun 16, 2026
ઉમરગામ તાલુકાના સંજાણ રેન્જ દક્ષિણ વિભાગ દ્વારા એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન વન કવચ ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તથા સભ્યો અને સરપંચોની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં તુંબ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ને બોલાવાયા હતા. ધોમધકતા તાપમાન વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હતી. કેટલાક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ચક્કર આવતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. સ્થળ ઉપર પ્રાથમિક આરોગ્ય સુવિધા ના અભાવે વિદ્યાર્થીઓને મોં પર પાણી છાંટી સારવાર આપવાનો સંતોષ વિભાગના અધિકારીઓ અનુભવી રહ્યા હતા . જોકે વિદ્યાર્થીનીઓને એસી ગાડીમાં બેસાડી સારવાર માટે રાહ જોવાય રહી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સારવાર માટે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી. તુંબ પ્રાથમિક શાળા માંથી ટેમ્પો માં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીનીઓને કાર્યક્રમ સ્થળે લવાયા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઝાડ ઝાડ ગરમીમાં કાળ ઝાડ ગરમીમાં ટ
Valsad, Valsad | Jun 16, 2026