મોડાસા: અરવલ્લીમાં આરોગ્ય વિભાગ દ્વારા એનિમિયા અવેરનેસ કેમ્પ અને તપાસનું આયોજન
અરવલ્લી આરોગ્ય વિભાગ દ્વારા 'સેવા મેરા યોગદાન' કાર્યક્રમ અંતર્ગત એનિમિયા અવેરનેસ કેમ્પ અને આરોગ્ય તપાસ શિબિર યોજાઈ હતી. આ કેમ્પનો હેતુ લોકોમાં એનિમિયા અંગે જાગૃતિ લાવવાનો અને આરોગ્યની તપાસ કરવાનો હતો.