ધંધુકા: ધંધુકા રામ ટેકરીમાં ગુંજ્યો “જય શ્રી રામ” નો નાદ — શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહ ની ભવ્ય પૂર્ણાહુતી.
*ધંધુકા રામ ટેકરીમાં ગુંજ્યો “જય શ્રી રામ” નો નાદ — શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહની ભવ્ય પૂર્ણાહુતી.* ધંધુકા રામ ટેકરીના પ .પુ મહંત 1008 દેવનારાયણદાસજી મહારાજ દ્વારા શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહ ભવ્ય ઉજવાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પવિત્ર ધાર્મિક સ્થલ શ્રી રામ ટેકરી મંદિર ખાતે યોજાયેલ શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નવાહનો આજે ભવ્ય અને આધ્યાત્મિક માહો.