ગારિયાધાર: ગારિયાધાર પોલીસ ની બાઝ નજર થી આરોપીઓ બચતા નથી
ગારિયાધાર પોલીસ ની બાઝ નજર થી આરોપીઓ બચતા નથી ગારિયાધાર તાલુકા મોટા ચારોડીયા ખાતે થી ચોરી થયેલ મોટર સાઇકલ સાથે એક ઈસમ ને પકડી પાડી વાહન ચોરી નો અનડીટેકટ ગુન્હો ડીટેન્ટ કરતી ભાવનગર જિલ્લા ની ગારિયાધાર પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ I/C પો.ઈન્સ એમ બી રાઠોડ સાહેબ હેડ કોન્સ્ટેબલ જયપાલ સિંહ સરવૈયા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલ પો.કોન્સ્ટેબલ સંદીપભાઇ ઝંઝવાડીયા પો.કોન્સ્ટેબલ રૂખડભાઈ બળાયકા પો.કોન્સ્ટેબલ અજયભાઈ મકવાણા જોડાયા હત