ડેડીયાપાડા: ડેડીયાપાડા હાઈવે પર અકસ્માત: પૂરઝડપે આવતી કારે બાઇકને ટક્કર મારતા એકનું મોત
ડેડીયાપાડા-અંકલેશ્વર હાઈવે પર નિવાલદા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. GJ 16 DK 2244 નંબરની કારની ટક્કરે નરેશભાઈ તડવીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો. પોલીસ તપાસ ચાલુ.