મહુવા: મહુવા-ભાવનગર માર્ગ પર માલણ નદીના બ્રિજ ઉપર બોલેરો કાર અને બાઈક વચ્ચે અકસ્માત
ભાવનગર જિલ્લાના મહુવા-ભાવનગર માર્ગ પર માલણ નદીના બ્રિજ ઉપર બોલેરો કાર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ભાઈ-બહેન બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં બહેનની હાલત ગંભીર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મળતી માહિતી અનુસાર, મૂળ મહુવા તાલુકાના આંગણકા ગામના અને હાલ મુંબઈના ભાયંદર ઈસ્ટ ખાતે રહેતા ચેતનભાઈ ડાયાભાઈ ગોહિલ ઉંમર વર્ષ 40 અને તેમની બહેન મીનાબેન ઉંમર વર્ષ 38, ગત 9