ખેડૂતવાસ વિસ્તારમાં ગાડી પર જઈ રહેલા યુવક.પર હુમલો.કરાતા સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડાયો
Bhavnagar City, Bhavnagar | Mar 5, 2026
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં એક યુવક પર હુમલો કરાયાની ઘટના બની હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ખેડૂતવાસ વિસ્તારમાં ગાડી પર જઈ રહેલા એક યુવક પર હુમલો કરાયો હતો અને જેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જે બનાવને લઈને હોસ્પિટલ ચોકી ખાતે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.