લુણાવાડા: મહિસાગર લુણાવાડાની હિંદોલિયા ગામમાં જિલ્લા વિકાસ અધિકારીની કામગીરીની સમીક્ષા
મહિસાગર જિલ્લાના લુણાવાડા હિંદોલિયા ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ શાળાની ખાદ્ય સામગ્રીની ચકાસણી કરી અને વિકાસ કામોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.