જોડિયા: જામનગર: ચેકડેમના ખાતમુહર્તની પત્રિકામાં નામ ન હોવાથી પ્રમુખના પતિનો મંત્રી સાથે વિવાદ
જામનગરના જોડિયામાં ચેકડેમ ખાતમુહર્તની પત્રિકામાં નામ ન હોવાને કારણે તાલુકા પંચાયત પ્રમુખના પતિ અને પૂર્વ મંત્રી રાઘવજી પટેલ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. પ્રમુખના પતિએ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.