Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
महिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
Uttarakhand
शादी

કાલોલ: શહેરમાંથી આમ આદમી પાર્ટીના પ્રભારીને રાત્રે દારૂ પીધેલી હાલતમાં ગફલતભરી રીતે વાહન હંકારતા પોલીસે ઝડપી લીધા

Kalol, Panch Mahals | Apr 1, 2026
કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર ડી ભરવાડના પોલીસ સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સ્ટેશન રોડ પરની સંજીવની હોસ્પિટલ પાછળના વિસ્તારમાં કોઈ વ્યક્તિ નશો કરેલ હાલતમાં પોતાની કબ્જાની ફોરવ્હીલ ગાડીને ગફલતભરી રીતે હંકારી આવતા પોલીસે વાહનચાલકને રોકીને વાહનચાલકની પુછપરછ કરતાં તે વ્યક્તિ કાલોલ વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકે રાજેન્દ્રસિંહ સુરસંગજી ડાભીને ઝડપી કાર્યવાહી કરી.