શામળાજી: શામળાજીના વાકાટીંબા ખાતે મંત્રી પી.સી. બરંડાના નિવાસ સ્થાને યોજાયું સ્નેહ મિલન
Shamlaji, Aravallis | Nov 10, 2026
નવા વર્ષ નિમિત્તે શામળાજીના વાકાટીંબા ખાતે મંત્રી પી.સી. બરંડાના નિવાસ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.