Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
No video available

कमर दर्द का उपचार आयुर्वेदिक न्यूरोथेरेपी अहमदाबाद में ☎️ 8696093553 #drnarayannekadi #bakpain #neckpain #kneepain #ahmedabad

MORE NEWS

Big investment update for Amdavad!

For the first time, the Dholera Investors Meet is being organized to explore Dholera Smart City’s upcoming infrastructure, mega developments, growth potential, and future investment opportunities.

Hosted by Nestoria Group, the meet is a great opportunity for investors looking to understand what’s next for Dholera.

📅 15th August
⏰ 5:30 PM onwards
📍 Hotel Silver Cloud, Amdavad

#DholeraInvestorsMeet #DholeraSmartCity #InvestmentOpportunities #AmdavadInvestors #NestoriaGroup

Big investment update for Amdavad! For the first time, the Dholera Investors Meet is being organized to explore Dholera Smart City’s upcoming infrastructure, mega developments, growth potential, and future investment opportunities. Hosted by Nestoria Group, the meet is a great opportunity for investors looking to understand what’s next for Dholera. 📅 15th August ⏰ 5:30 PM onwards 📍 Hotel Silver Cloud, Amdavad #DholeraInvestorsMeet #DholeraSmartCity #InvestmentOpportunities #AmdavadInvestors #NestoriaGroup

Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026

Seeing Amdavad painted in saffron, white, and green hits differently. 🧡🤍💚

As the midnight sky glows in the colors of our nation, the pride only grows stronger. Wishing everyone an early Happy Independence Day! 🇮🇳

#Celebration #Freedom #independence #ahmedabad #tricolor

(Amdavad in tricolour, Lightings in Ahmedabad, Evenings in Ahmedabad, Tiranga, Proud Indian)

Seeing Amdavad painted in saffron, white, and green hits differently. 🧡🤍💚 As the midnight sky glows in the colors of our nation, the pride only grows stronger. Wishing everyone an early Happy Independence Day! 🇮🇳 #Celebration #Freedom #independence #ahmedabad #tricolor (Amdavad in tricolour, Lightings in Ahmedabad, Evenings in Ahmedabad, Tiranga, Proud Indian)

Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે LRDની 12,733 જગ્યાઓ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કામાં કુલ 18,322 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઇડ જાહેર કરાયા છે. પાર્ટ-A અને પાર્ટ-Bમાં અલગ-અલગ 40 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને તક મળી છે. રમતગમત, NCC ‘C’, વિધવા સહિતના નિયમ મુજબના વધારાના ગુણ પણ ગણવામાં આવ્યા છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન પ્રમાણપત્રો માન્ય નહીં ઠરે તો વધારાના ગુણ રદ થઈ શકે છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઇડ થવું અંતિમ પસંદગી નથી.

#HumDekhengeNews #LRDRecruitment #GujaratPolice #PoliceBharti #GujaratJobs #LRD2026

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે LRDની 12,733 જગ્યાઓ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કામાં કુલ 18,322 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઇડ જાહેર કરાયા છે. પાર્ટ-A અને પાર્ટ-Bમાં અલગ-અલગ 40 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોને તક મળી છે. રમતગમત, NCC ‘C’, વિધવા સહિતના નિયમ મુજબના વધારાના ગુણ પણ ગણવામાં આવ્યા છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન પ્રમાણપત્રો માન્ય નહીં ઠરે તો વધારાના ગુણ રદ થઈ શકે છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઇડ થવું અંતિમ પસંદગી નથી. #HumDekhengeNews #LRDRecruitment #GujaratPolice #PoliceBharti #GujaratJobs #LRD2026

Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026

સુરતના બે સાહસિક બાઈક રાઇડર્સે 20 દિવસમાં 7,500થી વધુ કિલોમીટરની હિમાલયન રાઇડ પૂર્ણ કરી છે. કૈમાસ ભગવાગર અને ખુઝાન ડુમાસિયાએ વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર 19,024 ફૂટની ઊંચાઈએ બાઈક દોડાવી સિદ્ધિ મેળવી છે. આ અભિયાન દરમિયાન બંનેએ ખાર્દુંગ લા, ચાંગ લા અને શિંકુ લા સહિત અનેક પડકારજનક પર્વતીય પાસ પાર કર્યા. કઠિન રસ્તાઓ અને અનિશ્ચિત હવામાન વચ્ચે સુરક્ષિત રીતે રાઇડ પૂર્ણ કરી બંનેએ સાહસ અને દૃઢ સંકલ્પનું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમની આ સિદ્ધિથી સુરતના રાઇડિંગ સમુદાયમાં ગૌરવની લાગણી છવાઈ છે.

#HumDekhengeNews #SuratNews #HimalayanRide #BikeRiders #AdventureRide

સુરતના બે સાહસિક બાઈક રાઇડર્સે 20 દિવસમાં 7,500થી વધુ કિલોમીટરની હિમાલયન રાઇડ પૂર્ણ કરી છે. કૈમાસ ભગવાગર અને ખુઝાન ડુમાસિયાએ વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર 19,024 ફૂટની ઊંચાઈએ બાઈક દોડાવી સિદ્ધિ મેળવી છે. આ અભિયાન દરમિયાન બંનેએ ખાર્દુંગ લા, ચાંગ લા અને શિંકુ લા સહિત અનેક પડકારજનક પર્વતીય પાસ પાર કર્યા. કઠિન રસ્તાઓ અને અનિશ્ચિત હવામાન વચ્ચે સુરક્ષિત રીતે રાઇડ પૂર્ણ કરી બંનેએ સાહસ અને દૃઢ સંકલ્પનું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમની આ સિદ્ધિથી સુરતના રાઇડિંગ સમુદાયમાં ગૌરવની લાગણી છવાઈ છે. #HumDekhengeNews #SuratNews #HimalayanRide #BikeRiders #AdventureRide

Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026

વડોદરાની SOGએ ગોરવા વિસ્તારમાં  રૂપિયા 22.58 લાખ ઉપરાંતનો નશાકારક કફ સીરપનો જથ્થો કર્યો કબજે 

#HumDekhengeNews #VadodaraNews #VadodaraSOG #CrimeNews #CoughSyrup #GujaratNews

વડોદરાની SOGએ ગોરવા વિસ્તારમાં રૂપિયા 22.58 લાખ ઉપરાંતનો નશાકારક કફ સીરપનો જથ્થો કર્યો કબજે #HumDekhengeNews #VadodaraNews #VadodaraSOG #CrimeNews #CoughSyrup #GujaratNews

Ahmadabad City, Ahmedabad | Aug 14, 2026