Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

કાલોલ: શહેરમાં બનેલ બેટરી ચોરી નાં અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી બેટરી ચોરો ને પકડી પાડી મુદ્દામાલ રીકવર કરતી કાલોલ પોલીસ

Kalol, Panch Mahals | Jun 15, 2026
કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડેએ હુમન સોર્સીસ નાં આધારે ખાનગી રાહે બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે “કાલોલ શહેરમાં પીપલ્સ બેન્કની પાછળ આંગણવાડીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં પડેલ ટ્રેક્ટરો માંથી ચોરાયેલ બેટરીઓ ત્રણ ઈસમો (૧) નારણભાઈ શાંતિલાલ મારવાડી (૨)ગોપી અમરાજી મારવાડી (૩) નરેન્દ્રભારથી હસમુખભારથી ગોસાઈ ત્રણેય રહે.કાલોલ નાઓ એ ચોરી કરેલ છે અને જેને આધારે ત્રણેયને ઝડપી પાડ્યા.
કાલોલ: શહેરમાં બનેલ બેટરી ચોરી નાં અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી બેટરી ચોરો ને પકડી પાડી મુદ્દામાલ રીકવર કરતી કાલોલ પોલીસ - Kalol News