બોટાદ: બોટાદમાં ગેરેજ મિકેનિકની હત્યાનો કેસ ઉકેલાયો, આરોપીની ધરપકડ
Botad, Botad | Sep 10, 2026 બોટાદના ભાવનગર સર્કલ પાસે ગેરેજમાં કામ કરતા મિકેનિક ચરણસિંહની હત્યાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ગેગીસિંહને ઝડપી પાડ્યો છે. મોબાઈલ ફોન છુપાવવા બાબતે થયેલી બોલાચાલીમાં છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.