જામનગર શહેર: યુવક કોંગ્રેસની ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોને સન્માનિત કરાયા
રાજ્યભરમાં યુવક કોંગ્રેસના ઉમેદવારોની ઓનલાઈન ચૂંટણી યોજાય હતી, જેનું પરિણામ ગઈકાલે આવ્યું, જામનગરના જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જે અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. યુવક કોંગ્રેસના વિજેતા થયેલા ઉમેદવારોને ફુલહાર કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.