નાનાપોંઢા : મોટિ વહિયાળ ગામ ના ચીંચપાડા ફળિયું ના રહેવાસી શ્રી સુભાષભાઈ હરેશભાઈ ઉજાલ રસોડામાં ઉંદર ના દરમાં ચાકરણ, મુઢુળિયું નું નાનું બચ્ચું જોવા મળતા ઘરના વ્યક્તિ એ વાઈલ્ડલાઈફ રેસ્કયું ટ્રસ્ટ નવસારી, નાનાપોંઢા વિભાગ ના સભ્ય શ્રી દિનેશભાઈ આર વાયાડ ને જાણ કરતા ઘટના સ્થળ પર પહોંચી જોતા એક ચાકરણ બેબી જોવા મળતા મુકેશભાઈ આર વાયાડ જાણ કરી હતી લોકેશન પર પહોંચી જઈ ને ઘરના રસોડામાં તીકમ પાવડા વળે ખોદકામ કરી જોતા બચ્ચાઓ રેસ્કયું કર્યા એક પસી એક એમ 20 બચ્ચા જોડે નર માદા ચાકરણ પ્રજાતિના સાપ નું સહી સલમાત રેસ્કયું કરી નાનાપોંઢા વનવિભાગ ના RFO શ્રી જે. એસ. ભેડા તેમજ સ્ટાફ આ ઘટના જાણ ફોન દુવારા કરી શ્રી જે. એસ. ભેડા સાહેબના માર્ગદર્શન મુજબ ફોરેસ્ટ ના જંગલ તેમજ સર્પ ને અનુકૂળ એવી ભેજ મટી તેમજ ઉદરો ખોરાક મળી રહે તેવા એકાંત વળાં વિસ્તારમાં સર્પ અને એના પરિવાર મુક્ત કરવામાં આવ્યા જયારે પણ વન્યજીવ ઘરોમાં જોવા મળે તો સોં પ્રથમ વનવિભાગ ને જાણ કરવી તેમજ NGO WRTN ના વાઈલ્ડલાઈફ રેસ્કયુંઅર મુકેશભાઈ વાયાડ ના મોબાઇલ નમ્બર પર સંપર્ક કરવો : 7990977336/8469361533.કોલ કરવો વન્યજીવ બચાવમાં સહયોગ આપવો.
Vapi, Valsad | Jun 27, 2026