Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

Muharram Tajiya in Daman! Follow @aapnu_vapi For More

Vapi, Valsad | Jun 27, 2026

MORE NEWS

નાનાપોંઢા : મોટિ વહિયાળ ગામ ના ચીંચપાડા ફળિયું ના રહેવાસી  શ્રી સુભાષભાઈ હરેશભાઈ ઉજાલ રસોડામાં ઉંદર ના દરમાં ચાકરણ, મુઢુળિયું નું નાનું બચ્ચું જોવા મળતા ઘરના વ્યક્તિ એ વાઈલ્ડલાઈફ રેસ્કયું ટ્રસ્ટ નવસારી, નાનાપોંઢા વિભાગ ના સભ્ય શ્રી દિનેશભાઈ આર વાયાડ ને જાણ કરતા ઘટના સ્થળ પર પહોંચી  જોતા એક ચાકરણ બેબી જોવા મળતા મુકેશભાઈ આર વાયાડ જાણ કરી હતી લોકેશન પર પહોંચી જઈ ને ઘરના રસોડામાં તીકમ પાવડા વળે ખોદકામ કરી જોતા બચ્ચાઓ રેસ્કયું કર્યા એક પસી એક એમ 20 બચ્ચા જોડે નર માદા ચાકરણ પ્રજાતિના સાપ નું સહી સલમાત રેસ્કયું કરી નાનાપોંઢા વનવિભાગ ના RFO શ્રી જે. એસ. ભેડા તેમજ સ્ટાફ આ ઘટના જાણ ફોન દુવારા કરી  શ્રી જે. એસ. ભેડા સાહેબના માર્ગદર્શન મુજબ ફોરેસ્ટ ના જંગલ તેમજ સર્પ ને અનુકૂળ એવી ભેજ મટી તેમજ ઉદરો ખોરાક મળી રહે તેવા એકાંત વળાં વિસ્તારમાં સર્પ અને એના પરિવાર મુક્ત કરવામાં આવ્યા જયારે પણ વન્યજીવ ઘરોમાં જોવા મળે તો સોં પ્રથમ વનવિભાગ ને જાણ કરવી તેમજ NGO WRTN ના વાઈલ્ડલાઈફ રેસ્કયુંઅર મુકેશભાઈ વાયાડ ના મોબાઇલ નમ્બર પર સંપર્ક કરવો : 7990977336/8469361533.કોલ કરવો વન્યજીવ બચાવમાં સહયોગ આપવો.

Important Emergency Contact Number!

Follow @aapnu_vapi For More

Important Emergency Contact Number! Follow @aapnu_vapi For More

Vapi, Valsad | Jun 27, 2026

**🛑 "રૂકો... રૂકો... રૂકો...! ✋"**

👉 **વાપીના યુવાનો માટે ખાસ તક!**

**શું તમે પણ સેલ્સ ફિલ્ડમાં એવી નોકરી શોધી રહ્યા છો...**
✅ જ્યાં સારો પગાર મળે?
✅ ઇન્સેન્ટિવ્સ મળે?
✅ અને ભવિષ્ય પણ સુરક્ષિત બને?

**તો આ તક બિલકુલ ચૂકી ન જશો!** ☀️

**Join કરો ANK Solar – ભારતની વિશ્વસનીય Solar EPC કંપની.**

🎯 અમારી સાથે મેળવો:
✔ આકર્ષક સેલેરી + અનલિમિટેડ ઇન્સેન્ટિવ્સ
✔ PF, મેડિકલ અને ટ્રાવેલ બેનિફિટ્સ
✔ Paid Training અને સંપૂર્ણ સપોર્ટ
✔ ઝડપી કરિયર ગ્રોથની તક

📞 **આજે જ તમારું ઇન્ટરવ્યૂ શેડ્યૂલ કરો!**

📲 **98797 79708**
📲 **63582 18941**

🚀 **ANK Solar સાથે તમારા કરિયરને આપો નવી ઉડાન!**

**🛑 "રૂકો... રૂકો... રૂકો...! ✋"** 👉 **વાપીના યુવાનો માટે ખાસ તક!** **શું તમે પણ સેલ્સ ફિલ્ડમાં એવી નોકરી શોધી રહ્યા છો...** ✅ જ્યાં સારો પગાર મળે? ✅ ઇન્સેન્ટિવ્સ મળે? ✅ અને ભવિષ્ય પણ સુરક્ષિત બને? **તો આ તક બિલકુલ ચૂકી ન જશો!** ☀️ **Join કરો ANK Solar – ભારતની વિશ્વસનીય Solar EPC કંપની.** 🎯 અમારી સાથે મેળવો: ✔ આકર્ષક સેલેરી + અનલિમિટેડ ઇન્સેન્ટિવ્સ ✔ PF, મેડિકલ અને ટ્રાવેલ બેનિફિટ્સ ✔ Paid Training અને સંપૂર્ણ સપોર્ટ ✔ ઝડપી કરિયર ગ્રોથની તક 📞 **આજે જ તમારું ઇન્ટરવ્યૂ શેડ્યૂલ કરો!** 📲 **98797 79708** 📲 **63582 18941** 🚀 **ANK Solar સાથે તમારા કરિયરને આપો નવી ઉડાન!**

Vapi, Valsad | Jun 27, 2026