Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: આણંદના નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ એ વસ્તી ગણતરીની ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) પ્રક્રિયા પૂર્ણ કરી

Anand City, Anand | May 22, 2026
જે અંતર્ગત આણંદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી ઋતુરાજ દેસાઈ એ વસ્તી ગણતરીના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાની વિગતો દાખલ કરીને સ્વ-ગણતરીની પ્રક્રિયા ઉત્સાહભેર પૂર્ણ કરી છે.નિવાસી અધિક કલેકટર શ્રીએ આણંદ જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રહિતના આ કાર્યમાં સક્રિય ભાગીદાર બનવા અને પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરવા ખાસ અનુરોધ કર્યો છે.