દસાડા પોલીસે છત્રોટ ગામની સિમ માંથી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપયા છે જેઓ પાસેથી રૂ.૧૩,૭૩૦ નપ મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, દસાડા પોલીસની ટીમે બાતમીના આધારે ઝડપ્યા.
#positivepatdi #surendranagar #dasada #patdi #police
Dasada, Surendranagar | Sep 29, 2026