સુરત માં લિફ્ટ ખોટકાવાની ઘટનામાં વધારો
વધુ એક ઘટના આવી સામે
વેસુ વિસ્તારમાં લિફ્ટ ખોટકાતા 7 વર્ષના બાળક સહિત 5 લોકો ફસાયા
ગેલોપીન કોમ્પલેક્ષ ની ઘટના
બેઝમેન્ટ માં.લિફ્ટ બંધ પડી જતા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ
ઘટના સ્થળે.પહોંચેલી ફાયર ની ટીમે મશીન વડે લિફ્ટનો દરવાજો પહોળો કરી તમામ. એ રેસ્ક્યુ કર્યા
બાળક સહિત 5 લોકોને સુરક્ષિત બહાર કાઢતા સૌ એ. રાહતનો શ્વાસ લીધો
ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
#surat
#police
#instagram #explorepage✨ #smc