વર્ષો વર્ષ ભગવાન જગન્નાથ નિજ મંદિર સ્થાનથી બહાર નીકળે છે, આ યાત્રામાં તેમની સાથે ભગવાન બળભદ્ર અને દેવી સુભદ્રા પણ જોડાય છે. લોકવાયકા મુજબ આ યાત્રા દરમિયાન તેઓ એક વિશેષ મંદિરે પણ જાય છે, આજે આવો જાણીએ આ સાથે જોડાયેલા ધાર્મિક મર્મને પવિત્ર સ્કંદપુરાણના વર્ણન રૂપે...
જો આપ આ ઉપરાંત કોઈ અન્ય ધાર્મિક મહાત્મય જાણતાં હો તો અચૂકથી કોમેન્ટ બોક્સમાં જણાવો!
#Rathyatra #jagannathrathyatra #history #jagannath