નીતિ આયોગના તાજેતરના અહેવાલ ‘સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા’ મુજબ, છેલ્લા 10 વર્ષમાં ભારતમાં રોજની સરેરાશ 25 શાળાઓ બંધ થઈ છે, જેમાં સૌથી વધુ સંખ્યા સરકારી શાળાઓની છે. વર્ષ 2014-15માં દેશમાં સરકારી શાળાઓની સંખ્યા 11.07 લાખ હતી, જે 2024-25માં ઘટીને 10.13 લાખ થઈ ગઈ છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં સરકારી શાળાઓની સંખ્યામાં આશરે 94,000નો મોટો ઘટાડો નોંધાયો છે.
{Our Sutrapada, NITI Aayog report, Indian school education crisis, 25 schools closing daily, Government schools decline, Ten-year data, Educational statistics, School closures India }