પોરબંદર: પોરબંદરમાં અનોખું શ્રાદ્ધ: બાળકોને ભોજન કરાવી કરી સેવા
પોરબંદરમાં કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા એકમના શ્રાદ્ધ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને ખીર-પૂરીનું ભોજન કરાવી માનવસેવાનું કાર્ય કરવામાં આવ્યું. શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આ કાર્ય સંપન્ન થયું.