બોટાદ શહેર: બોટાદના સમાજ કલ્યાણ અધિકારી જીતુભાઈ પરમાર ૩૮ વર્ષની સેવા બાદ વય નિવૃત્ત થયા
Botad City, Botad | Oct 1, 2026
બોટાદના સમાજ કલ્યાણ અધિકારી જીતુભાઈ પરમાર ૩૮ વર્ષની લાંબી સેવા બાદ વય નિવૃત્ત થયા છે. બોટાદ ખાતે 'રાજગૃહ' નિવાસસ્થાને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.