Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ગોધરા: કાકણપુર પોલીસે ₹1.05 લાખના 6 મોબાઈલ પરત કર્યા: 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ મૂળ માલિકોને સોંપ્યા

Godhra, Panch Mahals | Jan 20, 2026
ગોધરા તાલુકાના કાકણપુર પોલીસ સ્ટેશન દ્વારા 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત એક પ્રશંસનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના અંતે શોધી કાઢેલા કુલ 6 મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને સોંપ્યા હતા. લાંબા સમયથી ગુમ થયેલા અથવા ચોરી થયેલા મોબાઈલ ફોન પરત મેળવવા માટે નાગરિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને આધારે કાકણપુર પોલીસની ટીમ કાર્યરત હતી. પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અલગ-અલગ જગ્યાએથી આ મોબાઈલ