જેસર: જેસર તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો
જેસર તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી પરંતુ અચાનક બદલાયેલા વાતાવરણને કારણે થોડી અવરજવર પર અસર પણ થઈ ખેડૂતો માટે આ વરસાદ મિશ્ર અસરકારક બની શકે છે — કેટલાક પાકોને ફાયદો તો કેટલાકને નુકસાન ઘઉં બાજરી અને ડુંગળી જેવા પાકને ભારે નુકસાન રીપોટર સૈયદ એજાજ જેસર