ઘોઘા: ઘોઘા પીપળીયા પુલ પાસેથી હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરતા એક ઈસમ ઝડપાયો
ઘોઘા પીપળીયા પુલ પાસેથી હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરતા એક ઈસમ ઝડપાયો આજરોજ તા. 31/5/26 ને રવિવારે રાત્રે 8 કલાકે ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ઘોઘા પીપળીયા પુલ પાસે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તેનું નામ ઠામ પૂછતાં તેનું નામ ગોપાલભાઈ ભગવાનભાઈ ચૌહાણ રહે ઘોઘા રોડ ગૌશાળા પાછળ એકલવ્ય સોસાયટી તેની તપાસ કરતા તેના પેન્ટના નેફા માંથી એક ઇસ્ટીલની છરી મળી આવતા તેની સામે ઘોઘા પોલીસ દ્વારા GP એક્ટ કલમ 135 મુજબનો ગુ