સુરતના લિંબાયત વિસ્તારમાં.🙏🤲🕉️🙏♥️
મીઠીખાડી 30 નળ પાસે આવેલા મહાદેવ મંદિર ખાતે ભારે વરસાદ બાદ સફાઈ અભિયાન હાથ ધરાયું.
આ અભિયાનમાં મુસ્લિમ સમાજના યુવાનો અને ફાયર વિભાગની ટીમે સાથે મળીને મંદિરની સફાઈ કરી સમાજમાં ભાઈચારો, એકતા અને પરસ્પર સહયોગનો અનોખો સંદેશ આપ્યો.
આ માનવતા અને સામાજિક એકતાનું કાર્ય સૌ માટે પ્રેરણારૂપ બન્યું છે.
#Surat #Limbayat #MahadevMandir #Unity #Communal
Udhna, Surat | Jul 27, 2026