બોટાદ શહેર: બોટાદની દીકરી ધાર્મિબેન બગડીયાએ સ્પીચ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું
Botad City, Botad | Nov 18, 2026
બોટાદમાં આયોજિત 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2027' અને 'યુથ પાર્લામેન્ટ 2027' સ્પીચ સ્પર્ધામાં ધાર્મિબેન શૈલેષભાઈ બગડીયાએ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી બોટાદનું ગૌરવ વધાર્યું છે.