Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
No video available

असम यूनिवर्सिटी के एक हॉस्टल में इस 17 फिट लंबा अजगर को देखे के जाने की सूचना मिली. जिसके बाद रेस्क्यू टीम यूनिवर्सिटी हॉस्टल पहुंची.

31.1k views | Ahmadabad City, Ahmedabad | Dec 23, 2024

MORE NEWS

🚀 10 अरब KM दूर! आखिर क्या खोज रहा है NASA का रहस्यमयी यान? 😱🌌
🚀 NASA का यह अंतरिक्ष यान पृथ्वी से लगभग 10 अरब किलोमीटर दूर सौर मंडल के बाहरी क्षेत्र में रहस्यों की खोज कर रहा है। क्या यह हमें इंटरस्टेलर स्पेस और ब्रह्मांड के सबसे बड़े रहस्यों का जवाब देगा? 🌌✨
💬 आपको क्या लगता है, यह मिशन क्या खोज सकता है? कमेंट में अपनी राय बताइए!
#NewHorizons #SolarSystem #Interstellar #Universe

🚀 10 अरब KM दूर! आखिर क्या खोज रहा है NASA का रहस्यमयी यान? 😱🌌 🚀 NASA का यह अंतरिक्ष यान पृथ्वी से लगभग 10 अरब किलोमीटर दूर सौर मंडल के बाहरी क्षेत्र में रहस्यों की खोज कर रहा है। क्या यह हमें इंटरस्टेलर स्पेस और ब्रह्मांड के सबसे बड़े रहस्यों का जवाब देगा? 🌌✨ 💬 आपको क्या लगता है, यह मिशन क्या खोज सकता है? कमेंट में अपनी राय बताइए! #NewHorizons #SolarSystem #Interstellar #Universe

Ahmadabad City, Ahmedabad | Jul 14, 2026

નવરંગપુરામાં પોલીસ સ્ટેશનથી માત્ર 700 મીટર દૂર જાહેરમાં દારૂ વેચાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 
કોલેજ અને હોસ્ટેલ નજીક રિક્ષામાં બેસીને દારૂ વેચતા શખ્સનો વીડિયો સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે. 
વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરીને ચાર બોટલ દારૂ સાથે બૂટલેગરની ધરપકડ કરી છે.

(Ahmedabad News, Navrangpura, alcohol, Viral Video, Gujarat)

#AhmedabadNews #Navrangpura #alcohol #ViralVideo #Gujarat

નવરંગપુરામાં પોલીસ સ્ટેશનથી માત્ર 700 મીટર દૂર જાહેરમાં દારૂ વેચાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કોલેજ અને હોસ્ટેલ નજીક રિક્ષામાં બેસીને દારૂ વેચતા શખ્સનો વીડિયો સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરીને ચાર બોટલ દારૂ સાથે બૂટલેગરની ધરપકડ કરી છે. (Ahmedabad News, Navrangpura, alcohol, Viral Video, Gujarat) #AhmedabadNews #Navrangpura #alcohol #ViralVideo #Gujarat

Ahmadabad City, Ahmedabad | Jul 14, 2026

રથયાત્રા નિમિત્તે અમદાવાદના સરસપુરમાં લુહાર શેરીમાં છેલ્લા 49 વર્ષથી 1,000 કિલોથી વધુ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને 15 હજારથી વધુ ભક્તો માટે જમણવારનું આયોજન કરવામાં આવે છે. 
પ્રેમ, સેવા અને ભક્તિથી આજે પણ આ પરંપરા અવિરત રીતે જળવાઈ રહી છે. 

( Rath Yatra, Saraspur, Mahaprasad, Devotees, Tradition ) 

#RathYatra #Saraspur #JagannathJi #Mahaprasad #Ahmedabad

રથયાત્રા નિમિત્તે અમદાવાદના સરસપુરમાં લુહાર શેરીમાં છેલ્લા 49 વર્ષથી 1,000 કિલોથી વધુ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને 15 હજારથી વધુ ભક્તો માટે જમણવારનું આયોજન કરવામાં આવે છે. પ્રેમ, સેવા અને ભક્તિથી આજે પણ આ પરંપરા અવિરત રીતે જળવાઈ રહી છે. ( Rath Yatra, Saraspur, Mahaprasad, Devotees, Tradition ) #RathYatra #Saraspur #JagannathJi #Mahaprasad #Ahmedabad

Ahmadabad City, Ahmedabad | Jul 14, 2026

ભગવાન જગન્નાથ નેત્રોત્સવ વિધિ દર્શન 

#gujaratinews #viralvideo #ahmedabad #rathyatra

ભગવાન જગન્નાથ નેત્રોત્સવ વિધિ દર્શન #gujaratinews #viralvideo #ahmedabad #rathyatra

Ahmadabad City, Ahmedabad | Jul 14, 2026

વડોદરાની યાસ્તિકા ભાટિયાએ ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર સદી ફટકારીને પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટર તરીકે ખાસ સિદ્ધિ મેળવી છે. PWDમાંથી નિવૃત્ત હરીશ ભાટિયા અને ગરીમા ભાટિયાની દીકરી યાસ્તિકાની આ સિદ્ધિથી પરિવાર અને વડોદરામાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે. માતા-પિતાએ જણાવ્યું કે યાસ્તિકાએ 8 વર્ષની ઉંમરથી ક્રિકેટ શરૂ કર્યું હતું અને અભ્યાસ સાથે રમતને પણ સફળતાપૂર્વક આગળ વધારી. પરિવારજનોએ જણાવ્યું કે, દીકરીની સદી જોઈ શક્યા નહીં તેનું દુઃખ છે, પરંતુ તેની સિદ્ધિનો આનંદ જીવનની સૌથી મોટી ખુશી છે.

#YastikaBhatia #TeamIndia #WomensCricket #Lords #CricketNews #Vadodara #GujaratNews #HumDekhengeNews

વડોદરાની યાસ્તિકા ભાટિયાએ ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર સદી ફટકારીને પ્રથમ મહિલા ટેસ્ટ ક્રિકેટર તરીકે ખાસ સિદ્ધિ મેળવી છે. PWDમાંથી નિવૃત્ત હરીશ ભાટિયા અને ગરીમા ભાટિયાની દીકરી યાસ્તિકાની આ સિદ્ધિથી પરિવાર અને વડોદરામાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે. માતા-પિતાએ જણાવ્યું કે યાસ્તિકાએ 8 વર્ષની ઉંમરથી ક્રિકેટ શરૂ કર્યું હતું અને અભ્યાસ સાથે રમતને પણ સફળતાપૂર્વક આગળ વધારી. પરિવારજનોએ જણાવ્યું કે, દીકરીની સદી જોઈ શક્યા નહીં તેનું દુઃખ છે, પરંતુ તેની સિદ્ધિનો આનંદ જીવનની સૌથી મોટી ખુશી છે. #YastikaBhatia #TeamIndia #WomensCricket #Lords #CricketNews #Vadodara #GujaratNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 14, 2026