ધરમપુર: પોલીસ સ્ટેશનમાં વાહન ચેકિંગ દરમિયાન ૧૦ થી વધુ વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી
સોમવારના 8:30 કલાકે ધરમપુર પોલીસે આપેલી| આંકડાકીય વિગત મુજબ ધરમપુર પોલીસની ટીમ એ જિલ્લા પોલીસ અધિક્ષક એ આપેલી વાહન ચેકિંગની સૂચના મુજબ ધરમપુર પોલીસની ટીમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં વહન ચેકિંગ| કરી ૧૦થી વધુ વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કાગળિયા વિના વાહન હંકારતા પ્રોહીબિશન સહિતના ૧૦ થી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી